Monday, 23 July 2012

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
મારું જીવન એજ મારો સંદેશ 


          હું કૌશલ ધામી ,, ઉમર વર્ષ ૧૭ ,,
                 જીવન સયલી અને માનવી ના કૌશલ્ય ના વિકાસના પ્રયત્નો ને આગળ ધપાવવાનો 
                   પ્રયાસ કરી રહીઓ છુ ત્યારે અડચણ રૂપ અને સમાજના  અમુક  લોકો મને અડચણ ઉભી કરે છે 
                    માનવી  નું જીવન એક રમત બની ગયું છે મન પડે ત્યારે કોયનું  ખુન કરવું ,,સતામણી 
                        આપવી ,,અને  ચોરી  કરવી જે વી  બાબતો આપને નજરે ચડતી જ હોય છે..,,,,,
                   જો માનવી નો  સર્વાંગી વિકાસ કરવો હસે તો આ બધું  નાબુદ કરવું જ  પડશે ,,ભારતના 
                         નાગરિકો સાવધાન રેહજો ,,એકતા જાળવજો ,,બીજાને મદદરૂપ બનજો ..,,કોય ને 
                                 તકલીફ ના આપજો  આ જ  મારો સંદેશ છે   ,,,,,,,,,,,,,






                " જીંદગી    કેટલી જીવી તેનું મહત્વ તો ખરેખર છે જ નય પણ જીંદગી કેવી જીવી તેનું  મહત્વ છે "

No comments:

Post a Comment